હજુ કેટલી તૂટશે શિવસેના? પાર્ટીના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી જવા રવાના

2022-06-26 152

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં રોજેરોજ નવા વળાંકો આવી રહ્યાં છે. બીજી તરફ એક પછી એક શિવસેનાના ધારાસભ્યો પાર્ટી સામે બળવો પોકારીને એકનાથ શિંદેની શરણમાં જઈ રહ્યાં છે. જેના કારણે ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી શકે છે.