મહારાષ્ટ્રમાં મહાભારત: ઉદ્ધવ Vs શિંદે...કોણ પાસ કોણ ફેલ?

2022-06-25 2

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર એકતરફ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ચેતવણી આપતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ તેની અસર પણ જોવા મળી રહી છે. શિવસૈનિકોએ આક્રોશમાં આવીને મુંબઈમાં હોબાળો મચાવ્યો હતો. શિવસૈનિકોએ અસંતુષ્ટ એકનાથ શિંદે સહિત અન્ય બળવાખોર ધારાસભ્યોના પૂતળા ફૂંક્યા અને તેમના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા.

Videos similaires