ગુજરાત ATSની ટીમે મુંબઈથી તીસ્તા સેતલવાડની અટકાયત કરી

2022-06-25 239

ગુજરાતમાં 2002ના રમખાણ કેસમાં ગુજરાત એટીએસની ટીમે મુંબઈથી સોશિયલ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની અટકાયત કરી છે. હાલ તીસ્તાને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. વિદેશી ફંડના દુરુપયોગ મામલે તીસ્તાની પૂછપરછ કરવામાં આવશે. એવું પણ કહેવાય છે કે, તીસ્તાને ટૂંક સમયમાં અમદાવાદ પણ લાવવામાં આવશે.

Videos similaires