અમદાવાદમાં પરીમલ ગાર્ડન પાસે આગનો બનાવ, 20 બાળકોનું રેસ્ક્યૂ કરાયું

2022-06-25 5

જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં સૌથી ઉપરના માળે ચિલ્ડ્રન હોસ્પિટલ પણ હતી. આગની ઘટનાના પગલે લોકો જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા હતા. લોકો નવજાત બાળકોને હાથમાં લઈને દોડી રહ્યા છે. 20 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ પણ રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. આગ લાગી છે તે બિલ્ડિંગમાં 3-4 હોસ્પિટલ હોવાથી મુશ્કેલી વધી છે.

Videos similaires