રાજકોટઃ ગૃહિણીઓ આનંદો, તેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

2022-06-25 176

રાજકોટવાસીઓ માટે શનિવારની સવાર સારા સમાચાર લઈને આવી છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલમાં કડાકો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં એકજ દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.