ભરૂચમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે લઇ જતા વાહનનો વીડિયો વાયરલ

2022-06-24 724

ભરૂચમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે લઇ જતા વાહનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભરૂચમાં જોખમી રીતે બાળકો જઇ રહ્યા છે. તેમાં ગેરકાયદેસર વાહનોને કોઇ રોકટોક નથી. તેથી

વાલીઓની ચિંતા વધી છે. જેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે. આ રીતે વાહનમાં વિદ્યાર્થીઓને લઇ જવાયા છે. તેમાં કોઇ અકસ્માત થાય તો

જવાબદારી કોની રહેશે તેવી પણ લોક મુખે ચર્ચા થઇ રહી છે.

Videos similaires