મા ઉમિયાની પવિત્ર આરતી

2022-06-24 11

અસુરોનો નાશ કરવા અને સમસ્ત જગતનાં કલ્યાણ માટે માતાજીએ વિવિધ સ્વરૂપો ધારણ કર્યા છે જ્યારે જ્યારે દેવતાઓએ સહાય માંગી ત્યારે ત્યારે માતાજીએ પ્રગટ થઈ જગતનો ઉદ્ધાર કર્યો...ત્યારે આમાંનુ જ એક કલ્યાણકારી સ્વરૂપ છે મા ઉમિયાનું ત્યારે આવો મા ઉમિયાની પવિત્ર આરતી થકી જીવનને બનાવીએ ધન્ય