ગિરનાર ઉપર અદભુત નજારો સર્જાયો

2022-06-24 658

જૂનાગઢમાં ગિરનારને વાદળોએ આલિંગન કર્યું છે. જેમાં પર્વત ઉપર વાદળોનો ધોધ જેવો નઝારો જોવા મળ્યો છે. તેથી રમણીય દ્રશ્યો જોઈ યાત્રાળુમાં રોમાંચ ઉત્પન થયુ છે. તેમજ
ગિરનાર ઉપર અદભુત નજારો સર્જાયો છે.