મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ શિવસેનાના એક પછી એક ધારાસભ્યો બળવો પોકારી રહ્યાં છે. એવામાં હવે રવિન્દ્ર પાઠકે બળવો પોકાર્યો હોવાનું સામે આવ્યું છે. રવિન્દ્ર પાઠક પણ સુરતથી વાયા ફ્લાઈટ ગુવાહાટી પહોંચ્યા છે.