જૂનાગઢના દાતાર પર્વત પર થયા સિંહ દર્શન

2022-06-23 974

જૂનાગઢના દાતાર પર્વત પર સિંહો દેખાયા છે. જેમાં 1700 પગથિયા પર આવેલ કોયલા વજીરની જગ્યા પાસે સિંહો દેખાયા છે. તેમાં દર્શનાર્થીઓએ સિંહ દર્શન કર્યા છે. જેમાં બે સિંહો

આરામ કરતા મોબાઇલ કેમેરામાં કેદ થયા છે. જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Videos similaires