મહાનગરોની સાથે હવે ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણ વધ્યુ

2022-06-23 154

રાજ્યમાં ફરી બમણી ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. મહાનગરોની સાથે હવે ગ્રામ્યમાં પણ સંક્રમણ વધ્યુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 407 કેસ નોંધાયા છે,, જ્યારે 190 લોકો સાજા થયા છે.