શુક્રવારે મિથુન રાશિને વધશે વ્યયનો પ્રસંગ, જાણો આજનું રાશિફળ

2022-06-23 3,767

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોવાનું માનવામાં આવે છે. આજે યોગિની એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમે દિવસની શરૂઆતમાં જ રાશિ અનુસાર તમારું રાશિફળ જાણી લેશો તો તમને દિવસભર સરળતા રહેશે. જાણો કઈ રાશિ પર દેવી લક્ષ્મી મહેરબાન રહેશે અને કઈ રાશિને વધારે નુકસાન થશે.

Videos similaires