મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો ખાલી કર્યો
2022-06-22
327
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માતોશ્રી શિફ્ટ થઈ રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી આવાસ વર્ષા બંગલો છોડી રહ્યાં છે. જેની તસવીરો પણ સામે આવી રહી છે. જેમાં જોઈ શકાય છે કે, મુખ્યમંત્રીનો સામાન લઈ જવામાં આવી રહ્યો છે.