મહારાષ્ટ્રમાં રાજકીય મહાભારત....ખુરશી માટે થતાં ખેલ

2022-06-22 1

શિવસેનાના નારાજ ધારાસભ્યો ગુજરાતના સુરતથી આસામના ગુવાહાટી શિફ્ટ થઈ ચૂક્યાં છે. એક તરફ અસંતુષ્ટ મંત્રી એકનાથ શિંદે આરપારના મૂડમાં છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ સરકારને બચાવવા માટે આખરી દાંવ રમતા હોય તેમ ફેસબુક લાઈવ થઈને ભાવુંક સંદેશો આપ્યો છે.

Videos similaires