સુરત ગ્રામ્યમા મૂશળધાર વરસાદ, રોડ પર પાણી ફરી વળ્યા

2022-06-22 590

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજ, ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે એકવખત ફરીથી કામરેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં બંધ કરવાની ફરજ પડી છે.