ભરૂચમાં ઉકળાટ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ

2022-06-22 303

ભરૂચમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.

Videos similaires