રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું ફેસબુક પર સંબોધન

2022-06-22 248

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોરોના સંકટનો અમે હિંમતપૂર્વક સામનો કર્યો. અનેક લોકો શિવસેના પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આ સાચુ છે કે, મારા ઓપરેશન અને સ્વાસ્થ્યના કારણે છેલ્લા કેટલાક મહિનાથી લોકોને નથી મળી શક્યો, પરંતુ હવે મેં લોકોને મળવાનું શરૂ કરી દીદુ છે.