રણનું જહાઝ પાણીમાં દેખાતા લાગી નવાઇ અને વીડિયો થયો વાયરલ
2022-06-22 879
ઊંટ રણનું જહાઝ કહેવામાં આવે છે. જેમાં નદિમાં કોઇ જગ્યાએ ઊંટના ટોળાએ પાણીમાં જઇ રસ્તો બનાવી તેને શાંતીથી પસાર કર્યો છે. જેમાં રણનું જહાઝ પાણીમાં દેખાતા કેમેરામાં
વીડિયો કેદ થયો છે. જેમાં તાજેતરમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.