ઉદ્ધવ સરકાર જાય છે

2022-06-22 577

મહારાષ્ટ્રમાં છેલ્લાં બે દિવસથી ચાલી રહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સવારથી તો દર કલાકે કલાકે નવી-નવી માહિતીઓ સામે આવી રહી છે. MLCના ચૂંટણી પરિણામ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે સાથે 40 બળવાખોર નેતા મહારાષ્ટ્રની બહાર પહેલાં ગુજરાત ગયા અને ત્યાંથી સીધા ગુવાહાટી જતા રહ્યા.