NDAએ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં

2022-06-21 271

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ આદિવાસી ચહેરા દ્રોપતી મુર્મૂને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.