શિવસેનાના 2 ધારાસભ્યો સુરત પહોંચ્યા

2022-06-21 1

શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર પાઠક અને મિલિન્દ નારવેકર સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી આ બન્ને ધારાસભ્યો શહેરના મગદલ્લા રોડ પર આવેલી લા મેરેડિયન હોટલ જવા રવાના થયા છે.

Videos similaires