રાજ્યમાં 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

2022-06-21 706

રાજ્યમાં 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા વલસાડ અને વાપી તાલુકામાં 4 ઈંચથી વધુ

વરસાદ છે. તેમજ નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ સાથે વલસાડના પારડી તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તથા અન્ય 12 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ

આવ્યો છે.