સુખ, સ્વાસ્થય અને શાંતિને સેલિબ્રેટ કરવાનો દિવસ: PM મોદી

2022-06-21 47

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકમાં છે. તેમણે મૈસૂરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોને સંબોધિત કર્યા હતા.