ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો
2022-06-20
206
ધોરાજી-ઉપલેટાના ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય પાર્ટીના વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. આટલું જ નહીં, લલિત વસોયાએ પોતાના સ્ટેટસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પોતાનો ફોટો મુકતા રાજકારણ ગરમાયું છે.