ટયુશનની બદી ડામવા CMને ભલામણપત્ર. ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા ભલામણ. ‘6 વિષયોની જ શાળાકીય અને બોર્ડ પરીક્ષા ફરજિયાત રાખવી. ‘ધો.9 થી 12ના વર્ગોમાં વિષયોનું ભારણ ઘટાડવા ભલામણ’. ગાઈડ, અપેક્ષિતના છાપકામ અને વેચાણ બંધ કરવા સૂચન. વિષયો મુજબ શિક્ષકોની ભરતી કરવાની છૂટ આપવા માંગ.