ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં લોકો ભેગા થયા
2022-06-20
37
દૂધ સાગર ડેરીમાં થયેલ ફાયરિંગનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો. સમાજના લોકો વિપુલ ચૌધરીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા. ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં લોકો ભેગા થયા. હુમલાના વિરોધમાં પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર આપશે.