ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો

2022-06-19 813

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ જામ્યો છે. તેમજ શહેર સહિતનાં ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ આવ્યો છે.
વાદળછાયું વાતાવરણ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી છે.