અમરેલી-ધારીમાં ગીરના વિરપુરની પ્રાથમિક શાળામાં અજગર દેખાયો છે. જેમાં ગામની શાળામાં રાત્રીના અજગર જોવા મળતા સરપંચને જાણ કરાઈ હતી. મહિલા સરપંચ નિલુબેન
જોશીએ સર્પ ટ્રેકર્સને બોલાવીને અજગરને પકડી લેવાયો હતો. જેમાં સિંહ, દીપડાઓ બાદ ગામમાં અજગર ઘૂસતા હોવાથી વીરપુર વાસીઓમાં ઘડીભર ભયનો માહોલ સર્જાયો હતો.
તેમાં 15 ફૂટ આસપાસનો મસમોટો અજગર સર્પ ટ્રેકર્સએ પકડી પાડ્યો છે.