અમરેલી-ખાંભા તેમજ ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદથી જગતનો તાત ખુશ થયો છે. તેમાં ખાંભા તેમજ
નાનુડી, દાઢીયાળી સહિત ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારના બજારો પાણી પાણી થયા છે. વહેલી સવારથી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
છવાઇ છે.