સુરતમાં એકથી વધુ લેવલ અને એકથી વધુ દિશામાં જતો રેલવે બ્રિજ

2022-06-18 1,529

ગુજરાતના સૌપ્રથમ મલ્ટિલેવલ અને મલ્ટિ-ડાયરેક્શન રેલવે બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. સુરત રિંગ રોડ કાપડ માર્કેટ વિસ્તારમાં આવેલા હયાત ફલાયઓવર સાથે જોડાયેલા સહરા દરવાજા રેલવે બ્રિજનું આગામી રવિવારે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

Videos similaires