જાણો સભા સ્થળે આવેલા હનુમાનજી વિશે, મોદીની દરેક સભામાં હાજરી

2022-06-18 1

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાવાગઢની મુલાકાત લીધા બાદ પરત વડા તળાવ ખાતે હેલિપેડ થી વડોદરા ખાતે જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી અત્યારે સભા સ્થળે પહોંચી ગયા છે ત્યારે સભા સ્થળે ભારતમાતા કી જયના નારા ગુંજી ઉઠ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની 105 સભામાં વેશભૂષા ધારણ કરીને આવતા સાહુ અત્યારે હનુમાનજીના વેશમાં જોવા મળી રહ્યા છે.