વડોદરામાં PM મોદી સભાસ્થળે પહોંચ્યા છે. જેમાં ગરબા, તલવારબાજી સાથે PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખુલ્લી જીપમાં PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. તેમજ
PM મોદી મહાસંમેલન સંબોધશે. તેમાં વડોદરામાં મહાસંમેલનનું સંબોધન કરી PM મોદી રૂ.21 હજાર કરોડની ભેટ આપશે.