વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ખાતે કહી 10 મોટી વાતો

2022-06-18 1

પાવાગઢ મંદિર ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં PMએ જણાવ્યું છે કે આ મારા જીવનની ધન્ય પળ છે. માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે.
સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય. આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું છે. તથા 500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી.
આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી છે.

Videos similaires