PM મોદીના હમશકલ સાથે ફોટા પડાવતા લોકો
2022-06-18
1
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ હોય કે મોટા હોર્ડિંગ લોકો સેલ્ફી અને ફોટો પડાવવાનું ચૂક્યા નથી ત્યારે વડોદરા શહેરમાં રિક્ષા ચલાવતા PM મોદીના હમસકલ એવા જીતેન્દ્ર વ્યાસ સાથે સેલ્ફી અને ફોટો પડાવતા નાગરિકો