PM નરેન્દ્ર મોદી સાથે શહેરીજનોએ સેલ્ફી પડાવી

2022-06-18 691

PM નરેન્દ્ર મોદી સાથે શહેરીજનોએ સેલ્ફી પડાવી છે. જેમાં વડોદરામાં PM મોદીને સાંભળવા જનમેદની ઉમટી છે. તેમાં 71 ફૂટના મોદીના પોસ્ટર સાથે લોકોએ સેલ્ફી પડાવી છે. તથા

દેશ વિદેશથી મોદીને સાંભળવા લોકો આવ્યા છે.