હીરાબાના જન્મદિવસે મંદિરમાં વિશેષ ભંડારો કાળી રોટી, સફેદ દાળના ભંડારા
2022-06-18
91
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉજવણી PM મોદીના મોટા ભાઈ અમૃત મોદી જગન્નાથ મંદિર પહોંચ્યા માતા હીરાબાના જન્મદિવસની વિશેષ ઉજવણી માતા હીરાબાના જન્મદિવસે મંદિરમાં વિશેષ ભંડારો કાળી રોટી, સફેદ દાળના ભંડારાનું વિશેષ આયોજન