PM મોદી માતાને જન્મદિવસની શુભકામના પાઠવવા ભેટ લઇને પહોંચ્યા

2022-06-18 353

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને 100મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. માતા માટે ખાસ ભેટ લઇને મળવા માટે PM મોદી પહોંચ્યા હતા.