PM મોદીના માતા હીરા બાનો આજે 100મો જન્મદિવસ છે. ગાંધીનગરના રાયસણ ખાતે હીરા બાને PM મોદી મળવા નીકળ્યા છે.