PM મોદીએ માતા હીરાબાની આરતી ઉતારી જન્મદિવસની શુભકામના પાઠવી

2022-06-18 114

PM મોદી માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. તેના નિમિત્તે વહેલી સવારે મોદી માતાને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાના ચરણ કમળનું પૂજન કરીને જન્મદિવસની શુભકામના પાઠવી.