શાળામાં શિક્ષકોની સાથે ક્લાસરૂમની પણ ઘટ વર્તાઇ

2022-06-17 19

રાજકોટ જિલ્લાઓની શાળામાં શિક્ષકોની સાથે ક્લાસરૂમની પણ ઘટ વર્તાઇ છે. જિલ્લા પંચાયત સામન્ય સભામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 101 શાળામાં 366 કલાસરૂમની ઘટ છે. ધોરાજીની 121 શાળામાં 64, ગોંડલમાં 9 શાળામાં 29 કલાસરૂમની ઘટ છે.

Videos similaires