વડનગરમાં હીરાબાના જન્મ દિવસ નિમિત્તે હર્ષો ઉલ્લાસ

2022-06-17 114

વડનગરમાં હીરાબાના જન્મ દિવસ નિમિત્તે હર્ષોઉલ્લાસ જોવા મળી રહ્યો છે. 18 તારીખે હીરાબા સતાયુ વર્ષ માં પ્રવેશ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજાનું આયોજન કરાયું છે.