રેતી ખનનને કારણે દરિયાનું પાણી ઘરોમાં

2022-06-17 74

વલસાડના દાતી ગામમાં દરિયાનું પાણી આવતા લોકોના ઘરોને નુકસાન થઇ રહ્યું છે....ત્યારે રેતી ખનને લઇ દરિયાની પ્રોટેકશન વોલ તુટી જતાં દરિયાનું પાણી લોકોના ઘરોમાં આવે છે...જેને પગલે લોકો ત્રાસી ઉઠ્યાં છે...સમગ્ર મામલે લોકોએ કલેકટર અને પોલીસ વડાને રજૂઆત કરી છે કે, રેતી ખનનની પ્રવૃત્તિને રોક લગાવવામાં આવે તો 5થી 6 ગામનું અસ્તિત્વ ટકી શકે...ત્યારે દાતી ગામના લોકો આ સમસ્યાને લઇને રસ્તા પર ઉતર્યાં છે.....જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ?