કોરોનામાં સતત ઉછાળો, IIM અમદાવાદમાં 5 નવા કેસ

2022-06-17 75

નામાંકિત શૈક્ષણિક સંસ્થા iimમાં કોરોના વિસ્ફોટ આઈઆઈએમમાં 5 કેસ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા બહારના વ્યકતિ પર iim માં લાગવાયો પ્રતિબંધ
સંક્રમિત વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારા પર સંક્રમિત વિદ્યાર્થીઓએ લીધેલા છે વેકસીન ડોઝ
Amc દ્વારા 133થી વધુ લોકોના કર્યા છે કોરોના ટેસ્ટ આઈઆઈએમના 5 દર્દી svp માં સારવાર હેઠળ.