PM મોદીના માતા હીરાબાના જન્મ સુંદરકાંડ, ભજન સંધ્યા, શિવ આરાધના
2022-06-17 3
વડનગરમાં હીરાબા ના જન્મ દિવસ નિમિત્તે 18 તારીખે હાટકેશ્વર મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.જે અંતર્ગત સુંદરકાંડ, ભજન સંધ્યા, શિવ આરાધનાનું પણ આયોજન કરાયું છે....આ પ્રસંગે લોકપ્રિય ગાયિકા અનુરાધા પાઉંડવાલ પોતાના સુરથી લોકોને મંત્રમુગ્ધ કરશે.