પી.જે. ડાયરેક્ટર દ્વારા તાત્કાલિક પગલા માટે નોટિસ, રેસિડેન્સિ રદ્દ થવા સુધી
2022-06-17 46
હડતાળ પર ઉતરેલા તબીબો સામે થશે કાર્યવાહી પી.જે. ડાયરેક્ટર દ્વારા તાત્કાલિક પગલા માટે નોટિસ શિસ્તભંગના પગલા લેવા માટે આદેશ ડ્યુટી પર નહીં જોડાય તો લેવાશે પગલાં રેસિડેન્સિ રદ્દ થવા સુધીની થશે કાર્યવાહી આંદોલન જલ્દી પૂર્ણ કરવા નોટિસ