રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો

2022-06-17 673

રાજયમાં કોરોનાના 228 કેસ નોધાયા 117 દર્દી સાજા થયા અમદાવાદમાં 116 અને વડોદરામાં 30 કેસ નોધાયા સુરતમાં 26 અને રાજકોટમાં 12 કેસ જામનગરમાં 8, નવસારીમાં 5 અને ગાંધીનગરમાં 8 કેસ ભરૂચ 4, આણંદ 3, મહેસાણામાં 3 કેસ વલસાડમાં 3, અમરેલી, મોરબી અને કચ્છમાં 2 કેસ

Videos similaires