માંની સાચા દિલથી ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય

2022-06-17 176

માં ભગવતીના પરચા અપરંપાર છે તેમની સાચા દિલથી ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે માતાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તે ભક્તોના દુઃખ દૂર કરે છે અને માતાજી પણ પોતાના કોઈ ભક્તને દુખી જોવા માંગતા નથી જેથી જ તેમની નિરંતર ઉપાસના કરવી આવશ્યક છે..તો ચાલો આજે માની ભક્તિ કરીએ આરતીનાં માધ્યમથી.