સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 100થી વધુ ઓપરેશન રદ્દ

2022-06-17 58

અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળથી આરોગ્ય સેવા ખોરંભે ચઢી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં 100થી વધુ ઓપરેશન રદ્દ થયા છે. તેમાં તબીબોની હડતાળને પગલે

ફેકલ્ટીઓને બોલાવી લેવાયા છે. તેમજ વેકેશન પર ગયેલા ફેકલ્ટીઓને સિવિલ પર બોલાવા તેવો હોસ્પિટલ સત્તાધીશોનો આદેશ છે.