અરબી સમુદ્રમાંથી 56 કિલો હેરોઈન જપ્ત

2022-06-16 70

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે એક પાકિસ્તાની બોટને પકડી પાડી છે. આ બોટમાંથી રૂપિયા 280 કરોડના 56 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ 9 પાકિસ્તાની નાગરિકો સહિત 12 લોકોની અટકાય કરી છે. હાલ આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

Videos similaires