સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ

2022-06-16 285

સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ
કામરેજ હાઇવે 48ની બાજુના સર્વિસ રોડ પાર ભરાયા પાણી
પ્રશાસનની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વારંવાર પાણી નિકાલના અભાવે ભરાય છે પાણી
પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી